Amazon સેલર બનો

ભારતના સૌથી વધુ મુલાકાત લેવાતા શોપિંગ ડેસ્ટિનેશન Amazon.in પર વેચો અને ₹25,000 ના લાભો મેળવવાની તક મેળવો
Amazon.in પર સેલ કરો

₹25K ના મૂલ્યના લાભો

વેચવા માટે તૈયાર? Amazon.in પર તમારો બિઝનેસ શરૂ કરો અને ₹ 25,000 ના લાભો મેળવવાની તક મેળવો*
ચિહ્ન: ચેકમાર્ક
સ્પોન્સર્ડ જાહેરાતમાં રોકાણ કરવા બદલ ₹ 15,000 ના પુરસ્કાર
ચિહ્ન: ચેકમાર્ક
Amazon જાહેરાત એકાઉન્ટમાં જાહેરાત ક્રેડિટમાં ₹ 6,000 સુધી
ચિહ્ન: ચેકમાર્ક
વધુ લિસ્ટિંગ ઉમેરવા માટે સંભવિત રિવોર્ડ્સમાં ₹ 2,000 સુધી
ચિહ્ન: ચેકમાર્ક
FBA ધામાકામાં ભાગ લઈને ઈનામ તરીકે ₹ 2,000
ઉપર અને જમણી તરફ જતા તીર સાથે વેચાણ ચાર્ટ

Amazon.in પર કેવી રીતે વેચવું?

પગલું 1: તમારું એકાઉન્ટ રજીસ્ટર કરો

GST/PAN વિગતો અને એક્ટિવ બેંક એકાઉન્ટ સાથે Amazon પર રજીસ્ટર કરો

પગલું 2: સ્ટોરેજ અને શિપિંગ પસંદ કરો

સ્ટોરેજ, પેકેજિંગ અને ડિલિવરી વિકલ્પો પસંદ કરો

પગલું 3: તમારી પ્રોડક્ટ્સને લિસ્ટ કરો

પ્રોડક્ટ્સ અને બ્રાન્ડ વિગતો આપીને તમારા પ્રોડક્ટને લિસ્ટ કરો

પગલું 4: ઓર્ડર પૂર્ણ કરો અને પેમેન્ટ મેળવો

ગ્રાહકોને સમયસર પ્રોડક્ટ્સ ડિલિવર કરો અને ડિલિવરીના 7 દિવસની અંદર પેમેન્ટ મેળવો

Amazon.in પર સેલર શા માટે બનવું?

કરોડો ગ્રાહકો

ભારતનું સૌથી વધુ મુલાકાત લેવાતું શોપિંગ ડેસ્ટિનેશન Amazon.in પર કરોડો ગ્રાહકો સુધી પહોંચો.

18,000 કરોડપતિ સેલર્સ

એકલા 2022 માં 5,100 નવા કરોડપતિ સેલર્સ. આગલા તમે હોઈ શકો છો.

અજેય પહોંચ

Easy Ship અને Amazon દ્વારા ફુલફિલમેન્ટ મારફતે,ભારતના 100% સર્વિસીબલ પિનકોડ પર ડિલિવર કરો.
સફળતાની સ્ટોરી

વારંવાર પૂછાતા પ્રશ્નો

હું Amazon.in પર કેવી રીતે વેચી શકું?
Amazon.in પર વેચવા માટે, તમારે સેલર એકાઉન્ટ બનાવવાની જરૂર છે. સેલર તરીકે રજીસ્ટર કરવા માટે તમારે GST અથવા PAN વિગતો અને એક્ટિવ બેંક એકાઉન્ટની જરૂર પડશે. તમારી બિઝનેસની વિગતો દાખલ કરો, શિપમેન્ટની પદ્ધતિ પસંદ કરો અને Amazon.in પર તમારા સ્ટોરને લોંચ કરવા માટે તમારી પ્રોડક્ટ્સને લિસ્ટ કરો.
Amazon.in પર સેલિંગ શરૂ કરવાની આવશ્યકતાઓ શું છે?
તમારે સેલર તરીકે રજીસ્ટર કરવા માટે GST (અથવા GST-મુક્તિ કેટેગરી માટે PAN) અને એક્ટિવ બેંક એકાઉન્ટની જરૂર છે. OTP દ્વારા એકાઉન્ટ વેરિફિકેશન માટે તમારી પાસે તમારું ઇમેઇલ અને ફોન પણ હાથવગુ હોવું જોઈએ.
Amazon.in પર સેલર એકાઉન્ટ કેવી રીતે બનાવવું?
Amazon.in પર સેલર એકાઉન્ટ બનાવવાનું શરૂ કરવા માટે, sell.amazon.in અથવા sellercentral.amazon.in પર જાઓ અને 'સેલિંગ શરૂ કરો' બટન પર ક્લિક કરો. જો તમારી પાસે પહેલેથી જ Amazon.in પર એકાઉન્ટ હોય, તો તમે સમાન ક્રેન્ડેન્શિયલ્સ સાથે લૉગિન કરી શકો છો. નહીંતર, 'નવું એકાઉન્ટ બનાવો' વિકલ્પ પસંદ કરો અને તમારા ઇમેઇલ અને મોબાઇલ નંબરથી રજીસ્ટર કરવાનું શરૂ કરો.
શું Amazon.in પર સેલર એકાઉન્ટ બનાવવા માટે કોઈ ફી છે? શું Amazon.in પર સેલિંગ મફત છે?
તમે Amazon.in પર સેલર એકાઉન્ટ બનાવી શકો છો અને તમને કોઈપણ ખર્ચ વિના તમારી પ્રોડક્ટ્સને લિસ્ટ કરી શકો છો. જ્યારે તમને ઓર્ડર મળે છે, ત્યારે રેફરલ ફી (તમારી પ્રોડક્ટ કેટેગરીના આધારે) અને ક્લોઝિંગ ફી (પ્રાપ્ત દરેક ઓર્ડર માટે ફ્લેટ ફી) લાગુ પડે છે. બાકીની ફી, જો કોઈ હોય તો, તમે જે ફુલફીલમેન્ટ વિકલ્પ અને પ્રોગ્રામ/સેવાનો લાભ લઈ રહ્યા છો તેના આધારે ચાર્જ કરવામાં આવશે.
Amazon Seller Central શું છે?
Seller Central તમને Amazon.in પર તમારા બિઝનેસના સ્ટેટસની દેખરેખ રાખવામાં મદદ કરે છે. Amazon.in પર સેલર તરીકે સેલિંગ અને સંભવિતપણે વૃદ્ધિ કરવા માટે તમને મેનેજ કરવામાં, શીખવામાં અને વ્યૂહરચના બનાવવામાં મદદ કરવા માટે તે વન-સ્ટોપ ડેસ્ટિનેશન છે.

Amazon Seller Central ડેશબોર્ડ તમને Amazon.in પર તમારા પ્રોડક્ટ્સને લિસ્ટ કરવા, શિપિંગ અને લોજિસ્ટિક જરૂરિયાતોનું ધ્યાન રાખવા, રીયલ ટાઇમમાં વેચાણ અને પેમેન્ટ્સ ટ્રેક કરવા, Amazon.in પર તમારા બિઝનેસનું વિશ્લેષણ કરવા, અન્ય સુવિધાઓની સાથે સક્ષમ બનાવે છે.
Amazon સેલિંગ અંગ્રેજી, હિન્દી, કન્નડ, તમિલ, મરાઠી, ગુજરાતી, મલયાલમ, બંગાળી અને તેલુગુમાં ઉપલબ્ધ છે.
તમારી પસંદગીની ભાષા સિલેક્ટ કરવા માટે નીચેના બટન પર ક્લિક કરો.

તમારી Amazon સેલર સફર શરૂ કરો

Amazon.in પર સેલ કરનારા 12 લાખ+ બિઝનેસના અમારા પરિવારમાં જોડાવ
તમારું એકાઉન્ટ સેટ અપ કરવામાં ફક્ત 15 મિનિટનો સમય લાગે છે