Amazon સેલર > ઇવેન્ટ્સ

સેલિંગ પાર્ટનર ઇવેન્ટ્સ

ભૂતકાળની ઇવેન્ટ્સ

Amazon Smbhav Summit logo

Amazon Smbhav 2023

This year's summit holds special significance as we celebrate Amazon's 10-year journey in India. Smbhav 2023 was a convergence of minds, an assembly of industry trailblazers, policymakers, esteemed members of the media, and the backbone of our economy - small and medium businesses.
Amazon Connect Web લોગો

Amazon Connect Web

Amazon Connect Web એ Amazon લીડરશીપ દ્વારા આયોજિત ચાર્જ રહિત લાઇવ ઓનલાઇન સત્રોની શ્રેણી છે, જેનો ઉદ્દેશ Amazon સાથે ઓનલાઇન સેલિંગની વિવિધ બારીકીઓને આવરી લેવા સાથે અમારા સેલર્સને અમારા નેતૃત્વ સાથે સીધા જોડાવા અને વાતચીત કરવા માટે એક પ્લેટફોર્મ પ્રદાન કરવાનો છે.
Amazon પર સેલ કરો - સેલર કાફે લોગો

Amazon પર સેલ કરો - સેલર કાફે

Amazon પર સેલ કરો - સેલર કાફે ઇવેન્ટનો હેતુ બિઝનેસ માલિકોને Amazon.in પર તેમની ઓનલાઇન વેચાણની સફર શરૂ કરવામાં મદદ કરવાનો છે. ક્યુરેટેડ વર્કશોપ્સમાં ભાગ લેવાની તક મેળવો, અને સ્ટેપ બાય સ્ટેપ ડેમો વીડિયો દ્વારા Amazon પર સેલિંગ વિશે બધું શીખો.
Amazon Connect વર્ચ્યુઅલ સમિટ 2022 લોગો

Amazon Connect વર્ચ્યુઅલ સમિટ 2022

Amazon Connect વર્ચ્યુઅલ સમિટનો ઉદ્દેશ તમને
તમારા વ્યવસાયને આગલા સ્તર પર લઈ જવા માટે મદદ કરવાનો છે.


તમારા વ્યવસાયને વિસ્તૃત કરવામાં તમારી સહાય માટે ઇન્સાઇટ્સ મેળવવા અમારા Amazon લીડરશીપ અને સાથીઓ પાસેથી સાંભળો.
આગામી ફેસ્ટિવ સેલનો સૌથી વધુ ઉપયોગ કરવા વિશે ઇન્સાઇટ્સ મેળવો.

તમારી સેલર સફરની શરૂઆત કરો

Amazon.in પર સેલ કરનારા 10 લાખ + બિઝનેસનાં અમારા પરિવારમાં જોડાવ
તમારું એકાઉન્ટ સેટ અપ કરવામાં ફક્ત 15 મિનિટનો સમય લાગે છે