આગામી ઇવેન્ટ્સ
ભૂતકાળની ઇવેન્ટ્સ

Amazon પર સેલ કરો - સેલર કાફે
30મી સપ્ટેમ્બર, 2022
Amazon પર સેલ કરો - સેલર કાફે ઇવેન્ટનો હેતુ બિઝનેસ માલિકોને Amazon.in પર તેમની ઓનલાઇન વેચાણની સફર શરૂ કરવામાં મદદ કરવાનો છે. ક્યુરેટેડ વર્કશોપ્સમાં ભાગ લેવાની તક મેળવો, અને સ્ટેપ બાય સ્ટેપ ડેમો વીડિયો દ્વારા Amazon પર સેલિંગ વિશે બધું શીખો.
Amazon Connect વર્ચ્યુઅલ સમિટ 2022
7મી સપ્ટેમ્બર, 2022
Amazon Connect વર્ચ્યુઅલ સમિટનો ઉદ્દેશ તમને
તમારા વ્યવસાયને આગલા સ્તર પર લઈ જવા માટે મદદ કરવાનો છે.
તમારા વ્યવસાયને વિસ્તૃત કરવામાં તમારી સહાય માટે ઇન્સાઇટ્સ મેળવવા અમારા Amazon લીડરશીપ અને સાથીઓ પાસેથી સાંભળો.
આગામી ફેસ્ટિવ સેલનો સૌથી વધુ ઉપયોગ કરવા વિશે ઇન્સાઇટ્સ મેળવો.
તમારા વ્યવસાયને આગલા સ્તર પર લઈ જવા માટે મદદ કરવાનો છે.
તમારા વ્યવસાયને વિસ્તૃત કરવામાં તમારી સહાય માટે ઇન્સાઇટ્સ મેળવવા અમારા Amazon લીડરશીપ અને સાથીઓ પાસેથી સાંભળો.
આગામી ફેસ્ટિવ સેલનો સૌથી વધુ ઉપયોગ કરવા વિશે ઇન્સાઇટ્સ મેળવો.
Amazon Smbhav 2022
18મી અને 19મી મે, 2022
Amazon Smbhav ની ત્રીજી આવૃત્તિ અહીં છે! આ વખતે, અમે 2 દિવસની વર્ચ્યુઅલ સમિટ હોસ્ટ કરી રહ્યા છીએ જેમાં તમે તમારા ઘર અથવા ઓફિસથી આરામથી કોઈપણ ખર્ચ કર્યા વગર હાજર રહી શકો છો. 1 લાખથી વધુ SMB, ઉદ્યોગસાહસિકો, સ્ટાર્ટઅપ્સ અને ડેવલપર્સ સાથે નેટવર્કની તક મેળવો. 30+ ઉદ્યોગ નેતા, નાના વ્યવસાયિક નેતાઓ અને પ્રભાવકો પાસેથી શીખો. તમારા વ્યવસાય માટે સંબંધિત ઉકેલો વિશે જાણવા માટે Amazon પ્રતિનિધિઓ અને બાહ્ય સર્વિસ પ્રોવાઇડર્સ સાથે વાર્તાલાપ કરો. સ્પર્ધામાં ભાગ લો અને રિવોર્ડ જીતો, અને અનંત શક્યતાઓ શોધો.
તમારી સેલર સફરની શરૂઆત કરો
Amazon.in પર સેલ કરનારા 10 લાખ + બિઝનેસનાં અમારા પરિવારમાં જોડાવ
તમારું એકાઉન્ટ સેટ અપ કરવામાં ફક્ત 15 મિનિટનો સમય લાગે છે