Amazon સ્ટેપ શું છે?
સ્ટેપ એક પરફોર્મન્સ આધારિત લાભ પ્રોગ્રામ છે જે કસ્ટમાઇઝ અને ક્રિયાત્મક ભલામણો આપીને તમારા અનુભવને સરળ બનાવે છે, જે તમને કી કસ્ટમર એક્સપિરિયન્સ મેટ્રિક્સ અને બદલામાં, તમારી વૃદ્ધિમાં સુધારો કરવામાં મદદ કરે છે. કી મેટ્રિક્સ અને સંકળાયેલ લાભો પરનું તમારું પરફોર્મન્સ પારદર્શક, સમજવા માટે સરળ અને Amazon.in પરના તમામ કદ અને કાર્યકાળના સેલર્સને લાગુ પડે છે.
જેમ જેમ તમે તમારા પરફોર્મન્સમાં સુધારો કરો છો, તેમ તમે 'બેઝિક', 'સ્ટાન્ડર્ડ', 'એડવાન્સ્ડ', 'પ્રીમિયમ' સ્તર અને વધુ દ્વારા આગળ વધીને લાભોને અનલૉક કરો છો. આ લાભમાં વેઇટ હેન્ડલિંગ અને લાઈટનિંગ ડિલ ફી માફી, ઝડપી ડિસબર્સમેન્ટ સાયકલ, પ્રાધાન્ય સેલર સપોર્ટ, ફ્રી એકાઉન્ટ મેનેજમેન્ટ, ફ્રી A+ કેટલોગ અને ઘણા વધુ શામેલ છે. STEP સાથે, તમારું પરફોર્મન્સ, લાભો અને વૃદ્ધિ તમારી માલિકીની હોય છે, અને તમને તમારી સફળતાનો ચાર્જ આપે છે!
જેમ જેમ તમે તમારા પરફોર્મન્સમાં સુધારો કરો છો, તેમ તમે 'બેઝિક', 'સ્ટાન્ડર્ડ', 'એડવાન્સ્ડ', 'પ્રીમિયમ' સ્તર અને વધુ દ્વારા આગળ વધીને લાભોને અનલૉક કરો છો. આ લાભમાં વેઇટ હેન્ડલિંગ અને લાઈટનિંગ ડિલ ફી માફી, ઝડપી ડિસબર્સમેન્ટ સાયકલ, પ્રાધાન્ય સેલર સપોર્ટ, ફ્રી એકાઉન્ટ મેનેજમેન્ટ, ફ્રી A+ કેટલોગ અને ઘણા વધુ શામેલ છે. STEP સાથે, તમારું પરફોર્મન્સ, લાભો અને વૃદ્ધિ તમારી માલિકીની હોય છે, અને તમને તમારી સફળતાનો ચાર્જ આપે છે!
Amazon STEP કેવી રીતે કાર્ય કરે છે?
સ્ટેપ 1
Amazon સેલર તરીકે રજીસ્ટર કરો અને સ્ટાન્ડર્ડ લેવલથી પ્રારંભ કરો!
Amazon.in સેલર તરીકે રજીસ્ટર કરો અને તમારું એકાઉન્ટ સેટ કરવા માટે Seller Central પર લૉગિન કરો. નવા સેલર તરીકે તમે 'સ્ટાન્ડર્ડ' લેવલથી પ્રારંભ કરશો અને પહેલાં દિવસથી 'સ્ટાન્ડર્ડ' લાભોનો આનંદ માણશો.
સ્ટેપ 2
વૃદ્ધિને વેગ આપતા મેટ્રિક્સ પરના પરફોર્મન્સને ટ્રેક કરો
STEP સેલર્સને કેન્સલેશન રેટ, લેટ ડિસ્પેચ રેટ અને રિટર્ન રેટ જેવા મહત્વપૂર્ણ સેલર નિયંત્રણક્ષમ મેટ્રિક્સ પરના તેમના પ્રદર્શનને સુધારવા માટે સક્ષમ કરે છે. જેમ જેમ સેલર તેમના પરફોર્મન્સમાં સુધારો કરતા રહે છે, તેમ તેઓ દરેક લેવલ સાથે સંકળાયેલા લાભોને અનલોક કરી શકે છે.
સ્ટેપ 3
લાભોનો ભરપુર આનંદ માણો
લાભોમાં ઓનલાઇન અને ઓફલાઇન ટ્રેનિંગ, વેઇટ હેન્ડલિંગ ફી અને લાઈટનિંગ ડિલ ફીમાં માફી, ઝડપી ડિસબર્સમેન્ટ ચક્ર, સેલર સપોર્ટમાં પ્રાધાન્યતા અને મફત વિશ્વ-સ્તરીય એકાઉન્ટ મેનેજમેન્ટનો સમાવેશ થાય છે.
સ્ટેપ 4
કસ્ટમાઇઝ ભલામણો મેળવો
Seller Central પર STEP ડેશબોર્ડ તમને કસ્ટમાઇઝ્ડ અને ક્રિયાત્મક ભલામણો પ્રદાન કરે છે, સેલર્સ આ ભલામણોને જોઈ અને ડાઉનલોડ કરી શકે છે અને તેમના પરફોર્મન્સને સંભવિત રૂપે સુધારવા માટે તેમની ક્રિયાઓ નક્કી કરી શકે છે.
પ્રોગ્રામના લાભો
બેઝિક
સ્ટાન્ડર્ડ
એડવાન્સ્ડ
પ્રીમિયમ
સેલર યુનિવર્સિટી દ્વારા ઓનલાઇન/ઓફલાઇન ટ્રેનિંગસેલર યુનિવર્સિટી એક શૈક્ષણિક પોર્ટલ છે જે વીડિયો, PDF, વેબિનાર્સ, રેકોર્ડ કરેલ સત્રો અને વર્ગખંડમાં તાલીમની મદદથી સિસ્ટમ, સાધનો, તકો જાણવા માટે મદદ કરે છે.
✓
✓
✓
✓
બ્રાન્ડ રજીસ્ટ્રી સર્વિસAmazon બ્રાન્ડ રેજિસ્ટ્રી એક એવી સર્વિસ છે જે સેલરને તેમની બૌદ્ધિક સંપત્તિનું રક્ષણ કરવામાં અને Amazon પર ગ્રાહકો માટે સચોટ અને વિશ્વસનીય અનુભવ બનાવવામાં સહાય કરે છે.
✓
✓
✓
✓
ઑટોમેશન અને ઇન્વેન્ટરી મેનેજમેન્ટ ટૂલ્સઑટોમેશન ટૂલ્સ સેલર્સને વાસ્તવિક સમયમાં ઇન્વેન્ટરીને મેનેજ અને પ્રાઇસિંગ મેનેજ કરવામાં મદદ કરે છે
✓
✓
✓
✓
પેમેન્ટનો રિઝર્વ સમયગાળોઉચ્ચ સ્તરના સેલર્સ માટે ઓછાં પેમેન્ટ રિઝર્વની મદદથી તમારા એકાઉન્ટમાં તમારા નાણાંને ઝડપથી મેળવો.
10 દિવસ
7 દિવસ
7 દિવસ
3 દિવસ
વેઇટ હેંડલિંગ ફી માફીસેલર્સ પાસેથી તેમની પ્રોડક્ટ્સની ડિલિવરી કરવા માટે વેઇટ હેંડલિંગ ફી ચાર્જ કરવામાં આવે છે. આ ઓર્ડરના વજનના વર્ગીકરણ અને ગંતવ્યસ્થાન પર આધારિત છે.
X
રૂ. સુધી 6
રૂ. 12 સુધી
રૂ. 12 સુધી
લાઈટનિંગ ડીલ ફી માફીલાઈટનિંગ ડીલ Amazon એ ભલામણ કરેલ અને સેલર દ્વારા પસંદ કરેલ ASIN પર ચાર્જ કરવામાં આવે છે જે લાઈટનિંગ ડીલ પર ઉમેરવામાં આવે છે
X
10%ની છૂટ
20%ની છૂટ
20%ની છૂટ
એકાઉન્ટ મેનેજમેન્ટએકાઉન્ટ મેનેજમેન્ટ સર્વિસ અનુભવી એકાઉન્ટ મેનેજર્સ દ્વારા ડિલિવર કરવામાં આવે છે જે માર્કેટપ્લેસ પર સેલરના વ્યવસાયની વૃદ્ધિના અંતરાયો અને તકોના ક્ષેત્રોને ઓળખવામાં મદદ કરે છે.
X
X
માપદંડ પર આધારિત છે*
ગેરંટી
મફત સર્વિસ પ્રોવાઇડર નેટવર્ક ક્રેડિટ્સસર્વિસ પ્રોવાઇડર નેટવર્ક (SPN) સેલર્સને Amazon સંલગ્ન તૃતીય પક્ષ સર્વિસ પ્રોવાઇડર્સ સાથે જોડે છે જે સેલર્સને કેટલોગિંગ, ઇમેજિંગ વગેરે જેવી વિવિધ સેવાઓથી સહાય કરે છે.
X
X
₹3500 ની કિંમતનું
₹3500 ની કિંમતનું
તમારા ASIN માટે મફત A+ કેટલોગિંગA+ કન્ટેન્ટ સેલર્સને વધુ સારા સેલ્સ કન્વર્ઝન માટે ઉચ્ચ ડેફિનેશનની ઉન્નત છબીઓ, કંપેરીઝન ચાર્ટ્સ, મજબૂત FAQ અને વધુ સાથે તેમના પ્રોડક્ટ ડિસ્ક્રિપ્શન અને પેજની વિગતોને ઉન્નત કરવામાં મદદ કરે છે.
X
X
30 ASIN માટે
30 ASIN માટે
Amazon સેલર કનેક્ટ ઇવેન્ટ્સ માટે નિશ્ચિત આમંત્રણAmazon સેલર કનેક્ટ્સ વિવિધ શહેરોમાં ટોચનું પરફોર્મન્સ આપનારા સેલર્સ માટે ફક્ત આમંત્રણ આધારિત ઇવેન્ટ છે
X
X
✓
✓
લાંબાગાળાની સ્ટોરેજ ફી માફીAmazon ફુલફિલમેન્ટ કેન્દ્રો (FC) માં 180 દિવસથી વધુ માટે સ્ટોર કરવામાં આવેલા સેલ કરી શકાય તેવા તમામ ઇન્વેન્ટરી યુનિટ માટે લાંબાગાળાની સ્ટોરેજ ફી દર મહિને ચાર્જ કરવામાં આવે છે.
X
X
X
20%ની છૂટ
સેલર સપોર્ટને પ્રાધાન્યતાઇમેઇલ દ્વારા તમારી તાત્કાલિક સમસ્યાઓ માટે 24x7 ધોરણે ઝડપી મદદ મેળવો.
X
X
X
✓
STEP Seller Success Stories
તમે તમારા બિઝનેસની વૃદ્ધિને કેવી રીતે વેગ આપી શકો તે જાણવા માટે અમે નિયમિતપણે Amazon STEP વિશે મફત વેબિનાર્સને હોસ્ટ કરીએ છીએ
વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ)
શું મારે STEP માટે નોંધણી કરવી પડશે?
સેલર્સ આપમેળે Amazon સ્ટેપમાં પ્રવેશ મેળવે છે.
હું એક નવો સેલર છું? શું હું સ્ટેપનો ભાગ બનીશ?
હા, નવા સેલર તરીકે તમે 'સ્ટાન્ડર્ડ' સ્તરે પ્રારંભ કરશો અને પહેલાં દિવસથી 'સ્ટાન્ડર્ડ' લાભોનો આનંદ માણશો.
હું મારું પરફોર્મન્સ ક્યાં જોઈ શકું?
તમે સેલર સેન્ટ્રલ પર સ્ટેપ ડેશબોર્ડ પર તમારું પરફોર્મન્સ, વર્તમાન સ્તર, લાભો અને કસ્ટમાઇઝ્ડ ભલામણો જોઈ શકો છો. Seller Central માં STEP ડેશબોર્ડની મુલાકાત લેવા (લૉગિન કરવું જરૂરી) અહીં ક્લિક કરો.
મારું મૂલ્યાંકન ક્યારે થશે?
STEP ત્રિમાસિક મૂલ્યાંકન ચક્રને અનુસરે છે અને છેલ્લા ત્રિમાસિક ગાળામાં તમારા પરફોર્મન્સના આધારે તમે આગામી ત્રિમાસિક ગાળાના 5 મા દિવસે નવા લેવલ (અથવા તે જ લેવલે ચાલુ રાખો છો) પર જાઓ છો.
ઉદાહરણ તરીકે, 1 જાન્યુઆરી, 2022થી 31 માર્ચ, 2022 સુધીના તમારા પરફોર્મન્સના આધારે તમે 5 એપ્રિલ, 2022થી તમે “બેઝિક”, “એડવાન્સ” અથવા “પ્રીમિયમ” પર જાઓ છો. તમે આ લેવલ પર ચાલુ રહેશો અને 1 એપ્રિલ, 2022થી 30 જૂન, 2022 સુધીના તમારા પરફોર્મન્સના આધારે આગામી મૂલ્યાંકન 5 જુલાઈ, 2022 સુધીમાં પૂર્ણ ન થાય ત્યાં સુધી અનુરૂપ લાભો પ્રાપ્ત કરશો.
મૂલ્યાંકન માત્ર ત્યારે જ કરવામાં આવશે જો તમે ઓછામાં ઓછા 30 ઓર્ડર ફુલફિલ કર્યા હોય અને મૂલ્યાંકન સમયગાળામાં ઓછામાં ઓછા પાંચ અલગ ASIN હોય. જો તમે ઉપરોક્ત માપદંડને ફુલફિલ કરતા ન હોય, તો તમે “સ્ટાન્ડર્ડ” લેવલ પર રહેશો અને “સ્ટાન્ડર્ડ” લાભો પ્રાપ્ત કરશો.
ઉદાહરણ તરીકે, 1 જાન્યુઆરી, 2022થી 31 માર્ચ, 2022 સુધીના તમારા પરફોર્મન્સના આધારે તમે 5 એપ્રિલ, 2022થી તમે “બેઝિક”, “એડવાન્સ” અથવા “પ્રીમિયમ” પર જાઓ છો. તમે આ લેવલ પર ચાલુ રહેશો અને 1 એપ્રિલ, 2022થી 30 જૂન, 2022 સુધીના તમારા પરફોર્મન્સના આધારે આગામી મૂલ્યાંકન 5 જુલાઈ, 2022 સુધીમાં પૂર્ણ ન થાય ત્યાં સુધી અનુરૂપ લાભો પ્રાપ્ત કરશો.
મૂલ્યાંકન માત્ર ત્યારે જ કરવામાં આવશે જો તમે ઓછામાં ઓછા 30 ઓર્ડર ફુલફિલ કર્યા હોય અને મૂલ્યાંકન સમયગાળામાં ઓછામાં ઓછા પાંચ અલગ ASIN હોય. જો તમે ઉપરોક્ત માપદંડને ફુલફિલ કરતા ન હોય, તો તમે “સ્ટાન્ડર્ડ” લેવલ પર રહેશો અને “સ્ટાન્ડર્ડ” લાભો પ્રાપ્ત કરશો.
તમારી સેલર સફરની શરૂઆત કરો
Amazon.in પર સેલ કરનારા 7 લાખથી વધુ બિઝનેસના અમારા પરિવારમાં જોડાઓ
તમારું એકાઉન્ટ સેટ અપ કરવામાં ફક્ત 15 મિનિટનો સમય લાગે છે