મર્યાદિત સમયની ધમાકેદાર ઓફર**

તમામ કેટેગરીમાં વેચાણ ફી* પર ફ્લેટ 50% ની છૂટ મેળવો

Amazon.in સાથે તમારી ઓનલાઇન સેલિંગની યાત્રા શરૂ કરો
*વેચાણ ફી એ રેફરલ ફી સાથે જોડાયેલી છે. નિયમો અને શરતો લાગુ
Amazon સેલર બનો

1-Click Launch Support offer

End-to-end guidance for onboarding on Amazon.in at no additional cost by Amazon-engaged third-party service providers.

ઘટાડેલ ફી સાથે સેલિંગ શરૂ કરો

જો તમે 28મી ઓગસ્ટ 26મી ઓક્ટોબર 2022 (બંને દિવસે) Amazon પર તમારો વ્યવસાય શરૂ કરો છો, તો Amazon સેલિંગ ફી* પર 50% સુધીની માફી મેળવો.

*ઓફરની વિગતો

28મી ઓગસ્ટથી 26 મી ઓક્ટોબર 2022 (બંને દિવસ) વચ્ચે Amazon પર પોતાનો વ્યવસાય શરૂ કરનાર કોઈ પણ સેલર, સમગ્ર કેટેગરીની ઓફર હેઠળ નીચે આપેલી છૂટ મેળવવા માટે યોગ્યતા મેળવે છે:
તો તમે શાની રાહ જોઈ રહ્યાં છો? હવે ઓફરનો લાભ લો.

Amazon પર કેવી રીતે વેચવું

એકાઉન્ટ બનાવો

3 સરળ પગલાંઓમાં એક એકાઉન્ટ બનાવો. તમારે ફક્ત તમારા GST, PAN અને એક્ટિવ બેંક એકાઉન્ટની વિગતોની જરૂર છે.

લિસ્ટ કરો, સ્ટોર કરો અને ડિલિવર કરો

તમારી પ્રોડક્ટ્સનું લિસ્ટિંગ પૂર્ણ કરો અને સ્ટોરેજ, પેકેજિંગ અને ડિલિવરી માટેના ઘણા વિકલ્પોમાંથી એક પસંદ કરો.

સેલ અને ટ્રેક વૃદ્ધિને મોનિટર કરો

ડેસ્કટોપ અને એપ્લિકેશન પર ઉપલબ્ધ અમારા કેન્દ્રિત ડેશબોર્ડ પર કસ્ટમ ઓર્ડર, સેલ વૃદ્ધિ અને પેમેન્ટ સેટલમેન્ટ્સને સરળતાથી ટ્રેક કરો.

તમને તમારા સેલ માટે પેમેન્ટ કરવામાં આવે છે.

એકવાર તમે ખાતરી પામેલા Amazon.in સેલર બની જાઓ, એ પછી પેમેન્ટ દર 7 દિવસમાં તમારા બેંક એકાઉન્ટમાં સુરક્ષિત રીતે જમા કરવામાં આવે છે અને પે ઓન ડિલિવરી ઓર્ડર્સ પણ.

શા માટે Amazon પર સેલ કરવું જોઈએ?

સુરક્ષિત પેમેન્ટ્સ

સુરક્ષિત પેમેન્ટ્સ, નિયમિત

તમારા પૈસા સુરક્ષિત રીતે દર 7 દિવસમાં તમારા બેંક એકાઉન્ટમાં સીધા જમા થાય છે અને પે-ઓન-ડિલિવરી ઓર્ડર્સ પણ.
તણાવ-મુક્ત શિપિંગ

તણાવ-મુક્ત શિપિંગ

અમે તમારી પ્રોડક્ટ્સને ડિલિવર કરવાની કાળજી લઈએ છીએ, એ પછી Amazon દ્વારા ફુલફિલમેન્ટ (FBA) હોય શકે અથવા Easy Ship હોય શકે.
સર્વિસ પ્રોવાઈડર

દરેક જરૂરિયાત માટે સેવાઓ

પ્રોડક્ટ ફોટોગ્રાફી, એકાઉન્ટ મેનેજમેન્ટ અને ઘણા બધા માટે તૃતીય-પક્ષ વ્યાવસાયિકોને ચૂકવણી કરીને ટેકો મેળવો.
આ વર્ષે મારો બિઝનેસ
Amazon.in પર 9x ગણો વધ્યો છે
પ્રિયા ત્યાગીકો-ફાઉન્ડર, Tied Ribbons
શરૂઆતમાં, મારાથી Amazon પર માત્ર 10 પ્રોડક્ટ સેલ થતી. ગ્રાહકોએ વિવિધ પ્રોડક્ટ્સ માટે પૂછવાનું શરૂ કર્યું હોવાથી, મેં તેમને ડિઝાઇન કરવાનું શરૂ કર્યું અને હવે, હું 700 પ્રોડક્ટ્સ સેલ કરું છું.
ક્રિસ્ટીવસ્ત્રોની બ્રાન્ડ Looms & Weavesના ફાઉન્ડર
Amazon ડિલિવરી માટે વચન આપેલા સમય પર અથવા તે પહેલાં કસ્ટમરને શ્રેષ્ઠ સ્થિતિમાં પ્રોડક્ટ પહોંચાડવાની સંપૂર્ણ જવાબદારી લે છે.
વિનાયકTodu Price
અમારા ઓર્ડર્સ એવી જગ્યાઓ પરથી આવે છે
જેના વિશે અમે સાંભળ્યું પણ નથી.
અનુપમ બર્મનAsavari Sarees

વારંવાર પૂછાતા પ્રશ્નો

50% વેચાણ ફી ઓફર શું છે?
સેલર તરીકે નોંધણી કર્યા પછી (Amazon એકાઉન્ટનું સાઇન અપ પૂર્ણ કરવું અને કંપનીનું નામ દાખલ કરવું) Amazon.in પર, 28 ઓગસ્ટથી 26 ઓક્ટોબર વચ્ચે, સેલર નોંધણીની તારીખથી 90 દિવસના સમયગાળા માટે રેફરલ ફી પર 50% માફી માટે યોગ્યતા રહેશે.
આ '50% સેલિંગ ફી' ઓફરનો લાભ કોણ લઈ શકે છે?
આ ઓફર Amazon.in પર નોંધણી કરનારા તમામ ભારતભરના સેલર્સ માટે માન્ય છે ઓગસ્ટ 26 ઓક્ટોબરની વચ્ચે (બંને દિવસો), સિવાય કે Amazon દ્વારા તેની સંપૂર્ણ વિવેકબુદ્ધિથી વિસ્તૃત અથવા રદ કરવામાં આવે.
ઓફરના સમયગાળો કેટલો લાંબો રહેશે?
28 ઓગસ્ટ, 2022 થી 26 ઓક્ટોબર, 2022 (બંને દિવસો) (“ઓફર પીરિયડ”) સુધી.
સેલર 90 દિવસના ઓફરના સમયગાળામાં ઓફરનો ટ્રેક કેવી રીતે રાખી શકે?
Seller Central પર તમારા ઇન્વેન્ટ્રી પેજને મેનેજ કરો પર આનો ટ્રેક રાખી શકો છો.
સેલર આ ઓફરનો લાભ કેટલા સમય માટે મેળવી શકે છે?
આ મર્યાદિત સમયની ઓફર નોંધણીથી 90 દિવસ સુધીના સમયગાળા માટે લાગુ પડે છે. ઓફરનો લાભ લેવા માટે, સેલરને લોન્ચ કરવું પડશે (ઓછામાં ઓછું એક લિસ્ટિંગ Amazon.in પર લાઇવ થવું જોઈએ) અને Amazon.in પર વેચાણ કરવું પડશે.
શું આ ઓફરનો લાભ લેવા માટે વેચાણ પર કોઈ ઉચ્ચ મર્યાદા છે?
ના, Amazon.in પર સેલર તરીકે ઓફર પીરિયડ દરમિયાન નોંધણીથી 90 દિવસની અંદર, સેલર જે પણ રકમ વેચે છે તે ઓફર નિયમો અને શરતો અનુસાર માફી માટે યોગ્યતા ધરાવશે. ઓફરનો લાભ લેવા માટે, સેલરે Amazon.in પર (Amazon.in પર લાઇવ થતી લિસ્ટિંગ) લોન્ચ કરવી પડશે.
શું ઓફર હાલના Amazon.in સેલર્સને પણ લાગુ પડે છે?
ના, Amazon.in પર સેલર તરીકે ઓફર પીરિયડ દરમિયાન નોંધણીથી 90 દિવસની અંદર, સેલર વેચે છે તે રકમમાંથી લાગુ રેફરલ ફી ઓફર નિયમો અને શરતો અનુસાર માફી માટે યોગ્યતા ધરાવશે. ઓફરનો લાભ લેવા માટે, સેલરે લોન્ચ કરવું પડશે (ઓછામાં ઓછું 1 લિસ્ટિંગ Amazon.in પર લાઇવ થવું જોઈએ) અને Amazon.in પર વેચાણ કરવું પડશે.
શું કોઈ કેટેગરીને ઓફરમાંથી મુક્તિ આપવામાં આવી છે?
Amazon.in પર તમામ પ્રોડક્ટ કેટેગરીમાં ઓફર લાગુ પડે છે
શું તે બધી ફુલફિલમેન્ટ ચેનલો પર લાગુ થાય છે?
હા, ઓફર બધી ફુલફિલમેન્ટ ચેનલો પર લાગુ પડે છે

આજે જ સેલિંગ શરૂ કરો

અને આ ખાસ ઓફરનો લાભ લો
જ્યારે તમે શરૂ કરો છો ત્યારે તમારું ડિસ્કાઉન્ટ* આપમેળે લાગુ થશે