Amazon Seller > Sell Online > Sell Covid-19 Essentials Online
Covid -19 એસેન્શિયલ્સ Amazon.in પર ઓનલાઇન સેલ કરો
COVID-19 સામે ભારતનું રક્ષણ કરવામાં મદદ કરો
મહત્વપૂર્ણ એસેન્શિયલ્સનું લિસ્ટિંગ કરવું
મહત્વપૂર્ણ એસેન્શિયલ્સનું લિસ્ટિંગ કરવું

COVID સંબંધિત એસેન્શિયલ્સ માટે કસ્ટમરની માંગમાં 4X સુધીના વધારા સાથે, કસ્ટમર્સને અત્યારે ચાલી રહેલી મહામારીની પરિસ્થિતિને સંભાળવા માટે પહેલા કરતા વધુ આ પ્રોડક્ટ્સની (દા. ત. ફેસ માસ્ક, સેનિટાઇઝર્સ, PPE, તબીબી સાધનો, વગેરે) જરૂર છે જો તમે આ પ્રોડક્ટ્સના મેન્યુફેકચરર, સપ્લાયર અથવા ડિસ્ટ્રિબ્યૂટર છો, તો હવે Amazon પર સેલ કરવા માટે નલિસ્ટ કરો અને તેમને ભારતભરના કસ્ટમર સુધી પહોંચાડવામાં મદદ કરો
અહીં કેટલીક માંગમાં રહેતી COVID-19 એસેન્શિયલ્સ પ્રોડક્ટ્સ છે











COVID-19 એસેન્શિયલ્સને ઓનલાઇન વસેલ કરવા માટે સ્ટેપ મુજબની માર્ગદર્શિકા
સ્ટેપ 1
Amazon સેલર તરીકે રજીસ્ટર કરો
Amazon.in પર તમારું સેલર એકાઉન્ટ બનાવવા માટે તમારે નીચેની વિગતો સબમિટ કરવાની જરૂર પડશે:

તમારી GST અને PAN ની માહિતી
પેમેન્ટ્સ માટે એક્ટિવ બેંક એકાઉન્ટ
સ્ટેપ 2
તમારી પ્રોડક્ટ્સનું લિસ્ટિંગ કરો
આગળ, કસ્ટમર્સને ખરીદવા માટે તમારે તમારી પ્રોડક્ટ્સને Amazon.In પર ડિસ્પ્લે કરવાની જરૂર પડશે. આ કરવા માટે, તમારે નીચે આપેલ કોઈપણ પદ્ધતિઓને અનુસરીને તમારા Seller Central એકાઉન્ટમાંથી તમારી પ્રોડક્ટ્સનું લિસ્ટ બનાવવાની જરૂર છે:
જો COVID એસેન્શિયલ્સ પ્રોડક્ટ Amazon.in પર ઉપલબ્ધ છે, તો તમે તેને હાલની પ્રોડક્ટ સાથે મેચ કરીને અથવા સેલર એપ્લિકેશન દ્વારા પ્રોડક્ટ બારકોડ અથવા ISBN સ્કેન કરીને નવી ઓફર ઉમેરી શકો છો
જો તમારી પાસે Covid એસેન્શિયલ્સની નવી બ્રાન્ડ છે જે હાલમાં Amazon.in પર લિસ્ટ કરેલ નથી, તો તમારે પ્રોડક્ટની છબીઓ અપલોડ કરીને અને વિગતો ભરીને નવું લિસ્ટ બનાવવાની જરૂર પડશે
*કૃપા કરીને નોંધ લો કે આ પ્રોડક્ટની સંવેદનશીલ પ્રકૃતિને કારણે, તે લાઈવ થાય તે પહેલાં અમે તમારાં લિસ્ટિંગનું મેન્યુઅલ ઓડિટ કરીશું
સ્ટેપ 3
કસ્ટમરને ડિલિવર કરો
એકવાર તમારી પ્રોડક્ટ માટે ઓર્ડર પ્રાપ્ત થઈ જાય, પછી તમારે તેને કસ્ટમરને ડિલિવર કરવાની જરૂર પડશે. આ કરવાના ઘણા રસ્તાઓ છે:

Fulfillment by Amazon (FBA)
Amazon તમારી પ્રોડક્ટ્સને સ્ટોર, પેકિંગ અને ડિલિવર કરવાની કાળજી લે છે. તમારી પ્રોડક્ટ્સને Prime બેજ મેળવવાથી પણ વધારાની FBA લાભ મળે છે.

Easy Ship (ES)
તમે તમારી પ્રોડક્ટ્સને સ્ટોર અને પેક કરો છો, Amazon તેને તમારા કસ્ટમરના ઘરના દરવાજા પર ડિલિવર કરે છે

સેલ્ફ-શિપ (SS)
તમે તમારી પ્રોડક્ત્સ્ને સ્ટોર, પેક, ડિલિવર કરો
સ્ટેપ 4
દર 7 દિવસમાં પેમેન્ટ મેળવો
Amazon ફી બાદ કર્યા પછી, તમારા બેંક એકાઉન્ટમાં સીધા જમા થયેલા નાણાં સાથે તમને 7-દિવસની પેમેન્ટ સાઇકલમાં તમારા ડિલિવર કરેલ ઓર્ડર માટે પેમેન્ટ કરવામાં આવશે.

ફેસ માસ્ક અને મોજા - Amazon પર વ્યવસાય સલામતી સપ્લાય (માસ્ક, મોજા, સલામતી જૂતા, ફેસ શિલ્ડ્સ અને અન્ય PPE પ્રોડક્ટ્સ) કેટેગરી હેઠળ આવે છે.
ઉદાહરણ
અહીં ₹150 ની સેલ પ્રાઇઝ માટે ફી ચાર્જ કરવામાં આવે છે, એમ ધારી રહ્યા છીએ કે પેકેજ વજન 100 ગ્રામ છે, જે Easy Ship દ્વારા પ્રાદેશિક રીતે શિપ કરવામાં આવે છે
ચાર્જ કરેલ ફી
ક્લોઝિંગ ફી
₹ 5
5%* રેફરલ ફી
₹ 7.5
Easy ship ડિલિવરી
₹ 48
કુલ Amazon ફી પર GST
₹ 10.89
GST સહિત કુલ Amazon ફી
₹ 71.39
કમાણી તમારા એકાઉન્ટમાં મોકલવામાં આવી છે
₹ 78.61
કૃપા કરીને નોંધ લો: આ રેટ ફક્ત N95 માસ્ક અને અન્ય તબીબી રીતે મંજૂર માસ્ક માટે લાગુ પડે છે. કપડાંના માસ્ક કપડાં અને એસેસરીઝ કેટેગરી હેઠળ આવશે અને COVID-19 એસેન્શિયલ્સ સ્ટોર હેઠળ દર્શાવવામાં આવશે નહીં.
હેન્ડ સેનિટાઇઝર્સ - Amazon પર ફૂડ સર્વિસ ઇક્વિપમેન્ટ, સેનિટેશન ઇક્વિપમેન્ટ, મેડિકલ અને હેલ્થકેર સપ્લાય, ઇન્ડસ્ટ્રિયલ મટિરિયલ હેન્ડલિંગકેટેગરી હેઠળ આવે છે.
ઉદાહરણ
અહીં ₹200 ની સેલ પ્રાઇઝ માટે ફી ચાર્જ કરવામાં આવે છે, એમ ધારી રહ્યા છીએ કે પેકેજ વજન 200 gms છે, જે Easy Ship દ્વારા પ્રાદેશિક રીતે શિપ કરવામાં આવે છે
ચાર્જ કરેલ ફી
ક્લોઝિંગ ફી
₹ 5
5.5%* રેફરલ ફી
₹ 11
Easy ship ડિલિવરી
₹ 48
કુલ Amazon ફી પર GST
₹ 11.52
GST સહિત કુલ Amazon ફી
₹ 75.52
કમાણી તમારા એકાઉન્ટમાં મોકલવામાં આવી છે
₹ 124.48
તબીબી સાધનો - Amazon પર ફૂડ સર્વિસ ઇક્વિપમેન્ટ, સેનિટેશન ઇક્વિપમેન્ટ, મેડિકલ અને હેલ્થકેર સપ્લાય, ઇન્ડસ્ટ્રિયલ મટિરિયલ હેન્ડલિંગ કેટેગરી હેઠળ આવે છે.
ઉદાહરણ
અહીં ₹4000 ની સેલ પ્રાઇઝ માટે ફી ચાર્જ કરવામાં આવે છે, એમ ધારી રહ્યા છીએ કે પેકેજ વજન 3000 gms છે, જે Easy Ship દ્વારા પ્રાદેશિક રીતે શિપ કરવામાં આવે છે
ચાર્જ કરેલ ફી
ક્લોઝિંગ ફી
₹ 50
5.5%* રેફરલ ફી
₹ 220
Easy ship ડિલિવરી
₹ 105
કુલ Amazon ફી પર GST
₹ 67.5
GST સહિત કુલ Amazon ફી
₹ 442.5
કમાણી તમારા એકાઉન્ટમાં મોકલવામાં આવી છે
₹ 3557.5
આજ થી જ સેલિંગ શરૂ કરો
દરરોજ COVID-19 એસેન્શિયલ્સ પ્રોડક્ટ્સની શોધ કરતા કરોડો Amazon કસ્ટમર્સને તમારી પ્રોડક્ટ્સ ઉપલબ્ધ કરાવો