Amazon Seller > Grow Your Business > Service Provider Network

સર્વિસ પ્રોવાઇડર નેટવર્ક
એમેઝોન પર તમારા ઇ-કોમર્સ વ્યવસાયને ચલાવવા માટે વન-સ્ટોપ શોપ
રજિસ્ટર કરવામાં 15 મિનિટથી પણ ઓછો સમય લાગે છે

નિષ્ણાતો પાસેથી મદદ મેળવો
તમારી પ્રોડક્ટ્સને લિસ્ટિંગ કરવામાં મદદની જરૂર છે? Seller Central કેવી રીતે ચલાવવું તે જાણવા માંગો છો?
યોગ્યતા ધરાવતા થર્ડ પાર્ટી સર્વિસ પ્રોવાઇડરનું અમારું નેટવર્ક તમને Amazon પર તમારા વ્યવસાયને લોંચ કરવા, સંચાલિત કરવા અને વધારવા માટે જરૂરી દરેક વસ્તુમાં સહાય કરશે. Amazon પર વેચાણમાં વધારો કરવાની તકો સુધારવા માટે તમારી પ્રોડક્ટ્સ માટે સારામાં સારી ઇમેજ શૂટ કરવાથી લઈને, સર્વિસ પાર્ટનર્સ ઓનલાઇન સેલિંગના દરેક પગલામાં તમારી સહાય કરી શકે છે.

“Amazon SPNનો આભાર, હું સમય અને મહેનત બચાવી શકું છું અને મારા વેચાણને પણ બમણું કરી શકું છું"વર્ષ ગોયલLagom Retail
ખાસ ફીચર્સ
ચકાસાયેલ પીઅર રિવ્યૂઝ
જાણકાર નિર્ણય લેવા માટે સેલર્સ દ્વારા ફીડબેક અને રેટિંગ્સ જુઓ
જાણકાર નિર્ણય લેવા માટે સેલર્સ દ્વારા ફીડબેક અને રેટિંગ્સ જુઓ
યોગ્યતા ધરાવતા સર્વિસ પ્રોવાઇડર્સ
સર્વિસ પ્રોવાઇડર્સ SPN પર લિસ્ટ કરવા માટે પૂર્વ-નિર્ધારિત માપદંડને પૂર્ણ કરવાની જરૂર છે
સર્વિસ પ્રોવાઇડર્સ SPN પર લિસ્ટ કરવા માટે પૂર્વ-નિર્ધારિત માપદંડને પૂર્ણ કરવાની જરૂર છે
વૈશ્વિક રીચ
850+ સર્વિસ પ્રોવાઇડર્સ 21 દેશોમાં તમારા વ્યવસાયને ટેકો આપે છે
850+ સર્વિસ પ્રોવાઇડર્સ 21 દેશોમાં તમારા વ્યવસાયને ટેકો આપે છે
વધતી સંખ્યામાં વર્ગોમાં સેવાઓ શોધો
- ઇમેજિંગ
- કેટલોગ
- એકાઉન્ટ મેનેજમેન્ટ
- એડ્વર્ટાઈઝિંગ ઓપ્ટિમાઇઝેશન
- ડોમેસ્ટિક શીપીંગ
- ટ્રેનિંગ
- ઇન્હાન્સ્ડ બ્રાન્ડ કોન્ટેન્ટ
- કોમ્પ્લાયન્સ
- એકાઉન્ટિંગ
- ટેક્સ
- સેલર રિઇનસ્ટેટમેન્ટ
- આંતરરાષ્ટ્રીય શિપિંગ
- ઇન્ટરનેશનલ રિટર્ન
- FBA તૈયારી
- સ્ટોરેજ
- વધારાની ઈન્વેન્ટ્રી
- અનુવાદ
Amazon SPN કેટલોગિંગ સેવાઓએ મારા માટે ફક્ત 2 દિવસમાં 200 પ્રોડક્ટને લિસ્ટ કરી આપીકુલજીત સિંઘZaisch India

સર્વિસ પ્રોવાઇડર નેટવર્કનો ઉપયોગ કેવી રીતે કરવો
સ્ટેપ 1
સ્ટેપ 2
SPN વેબસાઇટની મુલાકાત લો અને તમને ગમતી સેવા કેટેગરી પસંદ કરો.
સ્ટેપ 3
તમને જે જોઈએ છે તે શોધવા માટે સેવા પ્રકાર, સ્થાન, ભાષા અને રિવ્યૂઝ દ્વારા પરિણામોને ફિલ્ટર કરો.
સ્ટેપ 4
એકવાર તમને તે સેવા મળી જાય કે જેમાં તમને રુચિ છે, સેવાની વિનંતી વધારવા માટે “પ્રદાતાનો સંપર્ક કરો” પર ક્લિક કરો.
સ્ટેપ 5
પ્રોવાઇડર તમને પાછો સંપર્ક કરશે.
શરૂ કરવામાં મદદની જરૂર છે?
તમારી સેલર સફરની શરૂઆત કરો
Amazon.in પર સેલ કરનારા 7 લાખથી વધુ બિઝનેસના અમારા પરિવારમાં જોડાઓ
તમારું એકાઉન્ટ સેટ અપ કરવામાં ફક્ત 15 મિનિટનો સમય લાગે છે