તમારી પ્રોડક્ટ્સ કરોડો કસ્ટમર્સને સેલ કરો

ભારતના સૌથી વધુ મુલાકાત લેવાતા શોપિંગ ડેસ્ટિનેશન, Amazon.in પર વેચો,
નિયમો અને શરતો લાગુ.
Amazon seller

Amazon પર તમારા પ્રોડક્ટ કેવી રીતે સેલ કરવા?

1
How selling on Amazon works

Amazon સેલર બનો

આજે Amazon પર નોંધણી કરો અનેકરોડો કસ્ટમર્સને સેલ કરો
2
Requirements to sell on Amazon

Amazon પર સેલ માટેની જરૂરિયાતો

તમારી GST/PAN માહિતી અને એક્ટિવ બેંક એકાઉન્ટસાથે એકાઉન્ટ બનાવો
3
List and sell products on Amazon

તમારી પ્રોડક્ટ્સને લિસ્ટ કરો

તમારી પ્રોડકટની માહિતી, બ્રાન્ડનું નામ અને અન્ય સ્પષ્ટીકરણો પ્રોવાઈડ કરો
4
Amazon Shipping methods

તમારા પ્રોડક્ટ્સની ડિલિવરિંગ

જ્યારે તમે Amazon પર સેલ કરો છો, ત્યારે તમે રિટર્ન કેવી રીતે સ્ટોર કરવું, પેક કરવું, ડિલિવર કરવું અને તેને મેનેજ કરવું તે પસંદ કરો.
5
Amazon seller payment method

તમને તમારા સેલ માટે પેમેન્ટ કરવામાં આવે છે.

દર 7 દિવસમાં તમારા બેંક ખાતામાં (Amazon ફી બાદ) ભંડોળ જમા કરવામાં આવશે.

શા માટે Amazon પર સેલ કરવું?

વધુ કસ્ટમર્સ મેળવો

ભારતનું સૌથી વધુ મુલાકાત લેવાતું શોપિંગ ડેસ્ટિનેશન Amazon.in પર કરોડો કસ્ટમર્સ સુધી પહોંચો.

ઓછી કિંમતથી શરૂઆત

તમે આરામથી ઘરે બિઝનેસ શરૂ કરો.

બીટ ન કરી શકાય તેવી પહોંચ

Easy Ship અને ફુલફિલમેન્ટ દ્વારા Amazon મારફતે,ભારતના 100% સર્વિસીબલ પિનકોડ પર ડિલિવર કરો
સફળતાની ગાથાઓ
Amazon સેલિંગ અંગ્રેજી, હિન્દી, કન્નડ, તમિલ, મરાઠી, ગુજરાતી, મલયાલમ, બંગાળી અને તેલુગુમાં ઉપલબ્ધ છે.
તમારી પસંદગીની ભાષા સિલેક્ટ કરવા માટે નીચેના બટન પર ક્લિક કરો.

સામાન્ય પ્રશ્નો

પેકેજિંગની કાળજી કોણ લે છે? જો હું પેકેજિંગનું ધ્યાન રાખું છું, તો મને પેકેજિંગ સામગ્રી ક્યાંથી મળે છે?
પેકેજીંગ તમારા કયા ફુલફિલમેન્ટ વિકલ્પ, જે તમે તમારી પ્રોડક્ટ્સને ડિલિવર કરવા માટે ઉપયોગ કરો છો, પર આધાર રાખે છે FBA સાથે, અમે તમારી પ્રોડક્ટને ડિલિવરી બોક્સમાં પેકેજ કરવાની કાળજી લઈએ છીએ. Easy Ship અને સેલ્ફ શિપ સાથે, તમારે પેકેજિંગની કાળજી લેવી પડશે, અને તમે Amazon પેકેજિંગ સામગ્રી ખરીદી શકો છો.
શિપિંગની કાળજી કોણ લે છે?
આ તમારા કયા ફુલફિલમેન્ટ વિકલ્પ, જે તમે તમારી પ્રોડક્ટ્સને ડિલિવર કરવા માટે ઉપયોગ કરો છો, પર આધાર રાખે છે FBA અને Easy Ship સાથે, Amazon કસ્ટમર્સને પ્રોડક્ટ્સની ડિલીવરી (અને રિટર્ન્સ) નું ધ્યાન રાખશે. જ્યારે તમે સેલ્ફ-શિપ સિલેક્ટ કરો છો, ત્યારે તમે પ્રોડક્ટ્સને જાતે જ પહોંચાડશો જ્યાં તમે થર્ડ પાર્ટી કુરિયર સેવાઓ અથવા તમારા પોતાના ડિલિવરી એસોસીએટ્સ(સ્થાનિક દુકાનો માટે) નો ઉપયોગ કરી શકો
પ્રયાસ કરો FBA માં ઓફર શું છે?
પ્રયાસ કરો FBA માં ઓફર સાથે, જ્યારે તમે FBA માટે સાઇન અપ કરો છો ત્યારે તમને FC, સ્ટોરેજ ફી અને પ્રથમ 3 મહિના માટે રિમૂવલ ચાર્જ અથવા પ્રથમ 100 યુનિટ માટે પરિવહન ચાર્જ પર સંપૂર્ણ માફી મળે છે. આ ઑફર સાથે તમેકોઈ વધારાના ખર્ચ વિના FBA માં પ્રયાસ કરી શકો છો!
અહીં કેટલાક ઓફર લાભો છે જે તમને આ ઓફર પ્રાપ્ત કર્યા પછી મળે છે:
  • ફુલફિલમેન્ટ સેન્ટરમાં ફ્રી પરિવહન - અમે ડોરસ્ટ્રેપથી શિપમેન્ટને પીક કરીએ છીએ અને તેને ફુલફિલમેન્ટ સેન્ટર (FC) પર ફ્રીમાં મોકલીએ છીએ
  • ફ્રી સ્ટોરેજ - અમે તમારી પ્રોડક્ટ્સને અમારા ફુલફિલમેન્ટ સેન્ટર (FC) માં સંગ્રહિત કરીએ છીએ અને કસ્ટમર ઓર્ડર કરે ત્યારે તેને ફ્રીમાં પેક કરીએ છીએ.
  • ફ્રી રિમુવલ્સ - તમે તમારી પ્રોડક્ટ્સને કોઈપણ સમયે ફ્રીમાં રીમુવ કરી શકો છો અને અમે તેને તમારા સ્થાન પર પહોંચાડીએ છીએ.
જ્યારે હું Amazon પર સેલ કરું છું ત્યારે કઈ જુદી જુદી ફી લાગુ પડે છે?
Amazon બે સામાન્ય ફી લે છે: રેફરલ ફી (તમારી પ્રોડક્ટની કેટેગરીના આધારે % ફી) અને ક્લોઝિંગ ફી (આપેલા દરેક ઓર્ડર માટે ફ્લેટ ફી). બાકીની ફી તમારા ફુલફીલમેન્ટ વિકલ્પ અને તમે Amazon માંથી જે મેળવો છો તે પ્રોગ્રામ / સર્વિસના આધારે લેવામાં આવશે.
હું મારી પ્રોડક્ટ્સ માટે Amazon પર ચુકવણી કરવાની ફીની ગણતરી કેવી રીતે કરી શકું?
તમારી ફી ની ગણતરી કરવા માટે તમારે પહેલા તમારા માટે ઉપલબ્ધ Amazon ફુલફિલમેન્ટ વિકલ્પોને સમજવાની જરૂર રહેશે અને તમે તમારી પ્રોડક્ટ્સ માટે કયો વિકલ્પ ઉપયોગ કરવા માગો છો તે સિલેક્ટ કરો ઘણા Amazon સેલર્ ફુલફિલમેન્ટ વિકલ્પોના સંયોજનો સિલેક્ટ કરે છે.

Fulfillment by Amazon (FBA)

Amazon સ્ટોર અને પેક કેરીને કસ્ટમર્સને તમારી પ્રોડક્ટ્સ ડિલિવર કરે છે

Easy Ship (ES)

તમે તમારી પ્રોડક્ટ્સને સ્ટોર અને પેક કરો છો, Amazon તેને તમારા કસ્ટમર્સને ડિલિવર કરે છે

સેલ્ફ-શિપ

તમે તમારી પ્રોડક્ટ્સ સ્ટોર કરો છો, પેક કરો છો અને તમારા ક્સ્ટમર્સને ડિલિવર કરો છો
ત્યારબાદ, તમે તમારી પ્રોડક્ટ માટે તમારી અંદાજિત ફીની ગણતરી કરી શકો છો
જો હું મારી પ્રોડક્ટ્સને સેલ ઓન Amazon નો ઉપયોગ કરીને લીસ્ટ કરુ છું, તો કસ્ટમરને જાણ હશે કે તે મારી પાસેથી Amazon.in માર્કેટપ્લેસ પર ખરીદી રહ્યો છે?
અમે અમારા પ્રોડક્ટ ડિટેલ પેજ પર સ્પષ્ટ રીતે સૂચવીશું અને લિસ્ટિંગ પેજ ઓફર કરીશું કે જે પ્રોડક્ટ તમારા દ્વારા વેચાય છે અને ઈનવોઈસ પર તમારું નામ હશે આ.

વધુ માહિતીની જરૂર છે?

વધુ જાણવા માટે નીચેના વિકલ્પોમાંથી એક સિલેક્ટ કરો

સેલર બનવાના પગલાઓ શીખો

ઓનલાઈન કેવી રીતે સેલ કરવું

 

Amazon તમને આગળ વધવામાં કેવી રીતે મદદ કરી શકે છે તે જાણો

તમારો બિઝનેસને વધારો

 

તમારી સેલર સફરની શરૂઆત કરો

Amazon.in પર સેલ કરનારા 10 લાખ + બિઝનેસનાં અમારા પરિવારમાં જોડાવ
તમારું એકાઉન્ટ સેટ અપ કરવામાં ફક્ત 15 મિનિટનો સમય લાગે છે