તમારી પ્રોડક્ટ્સ કરોડો કસ્ટમર્સને વેચો

ભારતના સૌથી વધુ મુલાકાત લેવાતા શોપિંગ ડેસ્ટિનેશન, Amazon.in પર વેચો,
રજીસ્ટર કરવા માટે 15 મિનિટથી ઓછો સમય લાગે છે
ભારતભરના કસ્ટમર્સને ઓનલાઇન વેચો

જરૂરી આઇટમ્સનું લિસ્ટિંગ આપીને ભારતને કોવિડ-19 સામે લડવા મદદ કરો

કોવિડ સંબંધિત આવશ્યક વસ્તુઓ માટે કસ્ટમરની માંગમાં 4 ગણા સુધીના વધારા સાથે, કસ્ટમર્સ અત્યારે ચાલુ મહામારીની પરિસ્થિતિને સંભાળવા માટે પહેલા કરતા વધુ આ પ્રોડક્ટ્સની (દા. ત. ફેસ માસ્ક, સેનિટાઇઝર્સ, PPE, તબીબી સાધનો, વગેરે) જરૂર છે
જો તમે આ પ્રોડક્ટ્સના ઉત્પાદક, સપ્લાયર અથવા ડિસ્ટ્રિબ્યૂટર છો, તો હવે Amazon પર વેચવા માટે નોંધણી કરો અને તેમને ભારતભરના કસ્ટમર સુધી પહોંચાડવામાં મદદ કરો

Amazon પર કેમ વેચવું?

અજેય પહોંચ

કરોડો

ભારતનું સૌથી વધુ મુલાકાત લેવાતું શોપિંગ ડેસ્ટિનેશન Amazon.in પર કરોડો કસ્ટમર્સ સુધી પહોંચો. ગ્લોબલ સ્તરે વેચાણ કરીને તમે વધુ વિસ્તાર કરી શકો છો

સ્ટ્રેસ ફ્રી ડિલિવરી

100%

Easy Ship અને Fulfillment by Amazon મારફતે, ભારતના 100% સર્વિસીબલ પિનકોડ પર ડિલિવર કરો

પૈસા બનાવો

4100+

2020 માં Amazon પર કરોડપતિ સેલર્સ ની સંખ્યા 4100 ને પાર કરી ગઈ. કોણ ખબર, તેમના પછી તમે પણ બની શકો છો
Amazon પર મારો બિઝનેસ આ વર્ષે 9 ગણો વધ્યો છે
પ્રિયા ત્યાગીસહ-સ્થાપક, ટાઇડ રિબન્સ

Amazon પર કેવી રીતે વેચવું

1
ભારતીય સેલર બોક્સથી ઘેરાયેલા તેના લેપટોપ સાથે ઓનલાઇન વેચાણ શરૂ કરે છે

સેલર બનો

એક એકાઉન્ટ બનાવો અને તમારી પ્રોડક્ટ્સને Amazon.in પર લિસ્ટ બદ્ધ કરો. તમારું એકાઉન્ટ સેટ અપ કરવા માટે તમારે તમારી ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (GST)/PAN ની માહિતી અને સક્રિય બેંક એકાઉન્ટની જરૂર છે
2
Seller receiving an order

કસ્ટમર્સ ઓર્ડર આપે છે

માત્ર નિયમિત કસ્ટમર્સના ઓર્ડર જ નહીં, તમે બિઝનેસમાંથી પણ મોટી ખરીદી કરી શકો છો અને ઇનપુટ ટેક્સ ક્રેડિટ પણ મેળવી શકો છો. એડ્વર્ટાઈઝિંગસાથે, તમે તમારા એક્સપોઝરમાં વધારો કરી શકો છો
3
Delivering the order

તમારી પ્રોડક્ટ ડિલિવર કરો

જ્યારે તમે Amazonપર વેચો છો, ત્યારે તમે સ્ટોરેજ, પેકેજિંગ, ડિલિવરી અને રિટર્ન્સ કેવી રીતે સંભાળવા તે સિલેક્ટ કરી શકો છો. FBA અથવા Easy Ship સાથે, Amazon ડિલિવરી અને કસ્ટમર રિટર્ન્સની સંભાળ રાખશે. તમે પ્રોડક્ટને તમારી જાતે જ મોકલવાનું પણ પસંદ કરી શકો છો.
4
Amazon seller payment notification

તમને તમારા વેચાણ માટે ચૂકવણી કરવામાં આવે છે.

તમારા પૂર્ણ થયેલા વેચાણમાંથી ફંડ તમારા બેંક એકાઉન્ટમાં (Amazon ફી કાપીને) દર 7 દિવસમાં જમા કરવામાં આવશે, પે ઓન ડિલિવરી ઓર્ડર પર ચૂકવણી માટે પણ.
શરૂઆત કરવામાં મદદની જરૂર છે?
સફળતાની ગાથાઓ

સામાન્ય પ્રશ્નો

પેકેજિંગની કાળજી કોણ લે છે? જો હું પેકેજિંગનું ધ્યાન રાખું છું, તો મને પેકેજિંગ સામગ્રી ક્યાંથી મળે છે?
પેકેજીંગ તમારા કયા ફુલફિલમેન્ટ વિકલ્પ, જે તમે તમારી પ્રોડક્ટ્સને ડિલિવર કરવા માટે ઉપયોગ કરો છો, પર આધાર રાખે છે FBA સાથે, અમે તમારી પ્રોડક્ટને ડિલિવરી બોક્સમાં પેકેજ કરવાની કાળજી લઈએ છીએ. Easy Ship અને સેલ્ફ શિપ સાથે, તમારે પેકેજિંગની કાળજી લેવી પડશે, અને તમે Amazon પેકેજિંગ સામગ્રી ખરીદી શકો છો.
શિપિંગની કાળજી કોણ લે છે?
આ તમારા કયા ફુલફિલમેન્ટ વિકલ્પ, જે તમે તમારી પ્રોડક્ટ્સને ડિલિવર કરવા માટે ઉપયોગ કરો છો, પર આધાર રાખે છે FBA અને Easy Ship સાથે, Amazon કસ્ટમર્સને પ્રોડક્ટ્સની ડિલીવરી (અને રિટર્ન્સ) નું ધ્યાન રાખશે. જ્યારે તમે સેલ્ફ-શિપ પસંદ કરો છો, ત્યારે તમે પ્રોડક્ટ્સને જાતે જ પહોંચાડશો જ્યાં તમે થર્ડ પાર્ટી કુરિયર સેવાઓ અથવા તમારા પોતાના ડિલિવરી એસોસીએટ્સ(સ્થાનિક દુકાનો માટે) નો ઉપયોગ કરી શકો
જ્યારે હું amazon પર વેચું છું ત્યારે કઈ જુદી જુદી ફી લાગુ પડે છે?
Amazon બે સામાન્ય ફી લે છે: રેફરલ ફી (તમારી પ્રોડક્ટની કેટેગરીના આધારે % ફી) અને ક્લોઝિંગ ફી (આપેલા દરેક ઓર્ડર માટે ફ્લેટ ફી). બાકીની ફી તમારા ફુલફીલમેન્ટ વિકલ્પ અને તમે Amazon માંથી જે મેળવો છો તે પ્રોગ્રામ / સર્વિસના આધારે લેવામાં આવશે.
હું મારી પ્રોડક્ટ્સ માટે amazon પર ચુકવણી કરવાની ફીની ગણતરી કેવી રીતે કરી શકું?
તમારી ફી ની ગણતરી કરવા માટે તમારે પહેલા તમારા માટે ઉપલબ્ધ Amazon ફુલફિલમેન્ટ વિકલ્પોને સમજવાની જરૂર રહેશે અને તમે તમારી પ્રોડક્ટ્સ માટે કયો વિકલ્પ ઉપયોગ કરવા માગો છો તે પસંદ કરો ઘણા સેલર્સ ફુલફિલમેન્ટ વિકલ્પોના સંયોજનો પસંદ કરે છે.

Fulfillment by Amazon (FBA)

Amazon સ્ટોર અને પેક કેરીને કસ્ટમર્સને તમારી પ્રોડક્ટ્સ ડિલિવર કરે છે

Easy Ship (ES)

તમે તમારી પ્રોડક્ટ્સને સ્ટોર અને પેક કરો છો, Amazon તેને તમારા કસ્ટમર્સને ડિલિવર કરે છે

સેલ્ફ-શિપ

તમે તમારી પ્રોડક્ટ્સ સ્ટોર કરો છો, પેક કરો છો અને તમારા ક્સ્ટમર્સને ડિલિવર કરો છો
ત્યારબાદ, તમે તમારી પ્રોડક્ટ માટે તમારી અંદાજિત ફીની ગણતરી કરી શકો છો
જો હું મારી પ્રોડક્ટ્સને સેલ ઓન Amazon નો ઉપયોગ કરીને લીસ્ટ કરુ છું, તો કસ્ટમરને જાણ હશે કે તે મારી પાસેથી Amazon.in માર્કેટપ્લેસ પર ખરીદી રહ્યો છે?
અમે અમારા પ્રોડક્ટ ડિટેલ પેજ પર સ્પષ્ટ રીતે સૂચવીશું અને લિસ્ટિંગ પેજ ઓફર કરીશું કે જે પ્રોડક્ટ તમારા દ્વારા વેચાય છે અને ઈનવોઈસ પર તમારું નામ હશે આ.

વધુ માહિતીની જરૂર છે?

વધુ જાણવા માટે નીચેના વિકલ્પોમાંથી એક પસંદ કરો

સેલર બનવાના પગલાઓ શીખો

ઓનલાઈન કેવી રીતે વેચવું

 

Amazon તમને આગળ વધવામાં કેવી રીતે મદદા કરી શકે છે તે જાણો

તમારો બિઝનેસ વધારો

 

તમારી સેલર સફરની શરૂઆત કરો

Amazon.in પર વેચાણ કરનારા 7 લાખ + બિઝનેસનાં અમારા પરિવારમાં જોડાવ
તમારું એકાઉન્ટ સેટ અપ કરવામાં ફક્ત 15 મિનિટનો સમય લાગે છે